Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતે જીત્યા સિલ્વર અને બ્રોન્ઝ

કુવૈતમાં ચાલતી અગિયારમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના જુનિયર શૂટર દિવ્યાંશ સિંહ પનવાર અને એલાવીનલ વેલારિવને ૧૦ મીટર એર રાઈફલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.(૩૦.૧૧)

 

(3:26 pm IST)