Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

દિલીપ ટ્રોફી: શુભમન,પ્રિયાંક અને ફજલને મળી આ ટીમનું સુકાની પદ...

નવી દિલ્હી:17 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરુમાં રમાનારી દુલીપ ટ્રોફી 2019-20 માટે ક્રિકેટ ટીમોની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે ઈન્ડિયા બ્લુ ટીમનું નેતૃત્વ શુબમન ગિલ કરશે, જ્યારે ઈન્ડિયા ગ્રીનની અધ્યક્ષતા ફૈઝ ફઝલ કરશે. એ જ રીતે ઈન્ડિયા રેડ કેપ્ટન પ્રિયંક પંચાલ હશે.

ઇન્ડિયા બ્લુ: શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, રિકી ભુઇ, અનમોલપ્રીત સિંઘ, અંકિત બૌના, સ્નેઇલ પટેલ (વિકેટકીપર), શ્રેયસ ગોપાલ, સૌરવ કુમાર, જલાજ શર્મા, તુષાર દેશપાંડે, બેસિલ થંપી, અનિકેત ચૌધરી, દિવેશ પઠાણિયા , આશુતોષ અમર.

 ઇન્ડિયા ગ્રીન: ફૈઝ ફઝલ (કેપ્ટન), અક્ષત રેડ્ડી, ધુવ શોર, સિદ્ધેશ લાડ, પ્રિયમ ગર્ગ, અક્ષદીપ નાથ, રાહુલ ચહર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જયંત યાદવ, અંકિત રાજપૂત, ઇશાન પોરલ, તનવીર ઉલ હક, અક્ષય વાડકર (વિકેટકીપર), રાજેશ મોહંતી, મિલિંદ કુમાર.

ઇન્ડિયા રેડ: પ્રિયંક પંચાલ (કેપ્ટન), અભિમન્યુ ઇશ્વરન, અક્ષર પટેલ, કરૂણ નાયર, ઇશાન કિશન (વિકેટકીપર), હરપ્રીતસિંહ ભાટિયા, મહિપાલ લોમર, આદિત્ય સરવતે, અક્ષય વકરે, વરૂણ એરોન, રોનીત મોરે, જયદેવ ઉનડકટ, સંદિપ વrierરિયર, અંકિત કલસી.

 

(5:38 pm IST)