Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વન-ડેમાં ૧૦૦ વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બન્યા જસપ્રીત બુમરાહ

         ર૦૧૯ વિશ્વકપમાં શનિવારના શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરૂણા રત્નેની વિકેટ લેતા જ બોલર જસપ્રીત બુમરાહ આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં ૧૦૦ વિકેટ લેનારા બીજા સૌથી ઝડપી ભારતીય બોલર બન્યા છે.

         બુમરાહએ આ ઉપલબ્ધી પ૭ માં મેચમાં હાંસલ કરી જયારે પ૬ મેચોમાં ૧૦૦ વન-ડે વિકેટ પુરા કરનારા મોહમદ શમીના નામ પર આ રેકોર્ડ છે.

(12:21 am IST)