Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

શોએબ મલિકને વિદાય ડિનર મળવું જોઇએઃ ફેયરવેલ મેચ નહીઃ વસીમ અકરમની પ્રતિક્રિયા

         પાકિસ્તાની પુર્વ કેપ્ટન વસીમ અકરમએ કહ્યું છે કે ર૦૧૯ ના વિશ્વકપ પછી સંન્યાસ લેવાવાળા ઓલ-રાઉન્ડર શોએબ મલિકને વિદાઇ ડીનર આપવું જોઇએ ફેયરવેલ મેચ નહી.

         એમણે કહ્યું  કે વિશ્વકપમાં વધારે મેચ નથી રમ્યા તે બે વખત ડક પર આઉટ થયા આપણે યાદ રાખવું જોઇએ કે એમણે પાકિસ્તાનને ઘણા મેચ જીતાડયા છે.

(10:33 pm IST)