Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

મહિલા નેશનલ બોકસીંગની વિજેતાઓને વર્ષ થયું છતા પણ ન મળી ઇનામી રકમ

હરિયાણામાં ગયા વર્ષે જાન્યુઆરીમાં થયેલ રાષ્ટ્રીય મહિલા મુક્કેબાજી ચેમ્પીયનશીપની વિજેતાઓન હજુ સુધી ઇનામી રકમ મળેલ નથી. ભારતીય મુક્કેબાજી મહાસંઘએ આ ચેમ્પીયનશીપમા સુવર્ણપદક જીતવાવાળી મુક્કેબાજને રૂ. ર૦,૦૦૦  રજત પદક વિજેતાને રૂ. ૧ર૦૦૦  અને કાંસ્ય પદક વિજેતા (પ્રત્યેક) ને રૂ. ૭૦૦૦ આપવાનુ એલાન કર્યુ હતુ. આ મુક્કેબાજોમાં સરિતાદેવી પણ સામેલ છે.

(10:14 pm IST)