Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

લવ યુ ધોની

ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ થતાં પહેલાં સફેદ કલરનું ટી-શર્ટ પહેરેલો ધોનીનો એક ડાઈ-હાર્ટ ફેન તેને હગ કરવા પિચ સુધી ઝડપથી દોડી આવ્યો હતો. વોલન્ટિયર્સ અને સિકયોરિટી ગાર્ડસ તેને પકડીને ગ્રાઉન્ડની બહાર કાઢે એ પહેલાં તેણે ધોનીને ગળે મળીને અને પગે લાગીને પોતાની ઈચ્છા પૂરી કરી લીધી હતી. ધોનીએ વિન્રમતાપૂર્વક તેને થેંકસ કહીને પોતાની મહાનતાનાં દર્શન કરાવ્યાં હતાં.

(4:02 pm IST)