Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

એટીપી રેકિંગમાં પ્રથમ સ્થાન પર કાયમ રોજર ફેડરર

નવી દિલ્હી: સ્વીટ્જરલેંડના સ્ટાર ખેલાડી રોજર ફેડરર પેશેવર ટેનિસ સંઘ 'એટીપી' દ્વારા જાહેર તાજા રેકિંગમાં પહેલા સ્થાન પર કાયમ છે.ફેડરરએ 10105 અંક છે અને તે બીજા મજબૂત ખેલાડી રાફેલ નડાલથી 600 અંક આગળ છે.સમાચાર એજન્સી અનુસાર 20 વખતના ગ્રેન્ડ સ્લેમ વિજેતા ફેડરર છેલ્લા અઠવાડિયે રોટડર્મ ઓપનનો ખિતાબ જીત્યા પછી નડાલને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે તેને 29 ઓક્ટોબર 2012 પછી  પહેલીવખત પ્રથમસ્થાન પર કબ્જો મેળવ્યો છે.ત્રીજા સ્થાન પર કોઈશિયાના મારિન સિલિડ નડાલથી 4600 અંક પાછળ છે બુલ્ગારિયાનો ગ્રિગોર દિમિગોવ અને જર્મનીના એલેકઝેન્ડર જવેરેવ પાંચમા સ્થાન પર છે.

(7:06 pm IST)