Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હાર્દિક અન કુણાલ પંડયા બન્યા ભારત ટી-ર૦ રમવાવાળી ભાઇઓની બીજી જોડી

મેજબાન ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પહેલા મેચમાં ટીમમાં સામેલ થવાની સાથે ઓલ રાઉન્ડર હાર્દિક પંડયા અને કુણાલ પંડયા ભારત માટે એક સાથે આંતરરાષ્ટ્રીય ટી-ર૦ મેચ રમવાવાળા ભાઇઓની બીજી જોડી બનેલ છે.  ભારત માટે આંતરરાષ્ટ્રીય  ટી-ર૦ રમવાવાળા ભાઇઓની પ્રથમ જોડી ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની હતી. જેમણે ૮ મેચ સાથે રમ્યા હતા.

(11:10 pm IST)