Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ન્યૂઝીલેન્ડે રોક્યો પાકિસ્તાનનો વિજય રથ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડે પાંચ મેચોની સિરીઝમાં શરૂઆતના મુક્લબલાથી પાકિસ્તાન પર પકડ બનાવીને ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. કપ્તાન કેન વિલિયમ્સએ 115 રન બનાવીને ન્યૂઝીલેન્ડે સાત વિકેટ પર 315 બનાવવામાં મદદ કરી તેમજ કોલીન મુનરો 58 રન, હેનરી નિકોલ્સના 50 અને માર્ટિન ગુપ્ટિલના 48 રનના લીધે ન્યૂઝીલેન્ડે ટીમ મેચ જીતી શકી હતી.

(4:43 pm IST)