Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ફ્રિડમ ટેસ્ટ દિવસ-૨ : ચેતેશ્વર અને રોહિતની ધીમી પણ મક્કમ શરૂઆત

કેપટાઉન ટેસ્ટના બીજા દિવસે ભારતના બેટ્સમેનો રોહિત શર્મા (૫ રન) અને ચેતેશ્વર પૂજારા (૯ રન)ની ધીમી પણ મક્કમ શરૂઆત : ગઈકાલે પ્રથમ દિવસે જ કુલ ૧૩ વિકેટો પડી ગઈ હતીઃ આફ્રિકાના ધબડકા બાદ દિવસના અંતે ભારતનો પણ ધબડકો થયો હતો : મુરલી વિજય ૧, ધવન ૧૬ અને વિરાટ ૫ રન બનાવી આઉટ થયા હતા : આજે બીજા દિવસે રમતની શરૂઆતમાં ભારત ૧૯ ઓવર ૩ વિકેટ ૩૭ રન થયા છે

(4:12 pm IST)