Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

ખ્વાજાએ શાનદાર ૧૭૧ ફટકાર્યા : ઓસ્ટ્રેલિયા ૩૭૫/૪ : ૧૯ રનની લીડ

સિડનીના મેદાનમાં રમાઈ રહેલ એશિઝ જંગના અંતિમ મુકાબલામાં ઈંગ્લેન્ડની પ્રથમ ઈનીંગમાં ૩૪૬ રન સામે ઓસ્ટ્રેલિયા ત્રીજા દિવસે ૧૩૧ ઓવરમાં ૪ વિકેટે ૩૭૫ રન : બેનક્રોફટ ૦, વોર્નર ૫૬, ઉસ્માન ખ્વાજા ૧૭૧, સ્મિથ ૮૩ રન બનાવી આઉટ : શોન માર્શ ૫૯ અને મિચેલ માર્શ ૦ રને દાવમાં : એન્ડરસન, બ્રોડ, મોઈન અલી, કેમને ૧-૧ વિકેટો.

(12:28 pm IST)