Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

હાર્દિક પંડ્યાએ ટ્વીટર પર પોસ્ટ કરી શર્ટલેસ તસ્વીર ખરાબ રીતે થયો ટ્રોલ :મજેદાર જોક્સનો શિકાર બન્યો

મુંબઈ :ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં ટ્વિટર પર એક શર્ટલેસ ફોટો પોસ્ટ કર્યો, જેના કારણે તેણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનો વારો આવ્યો છે. આ શર્ટલેસ તસવીરના કારણે તે યૂઝર્સના મજેદાર જોક્સનો શિકાર બન્યો હતો

 પંડ્યાએ બોડી અને એબ્સ પણ પ્રશંસકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી શક્યો નહીં, એનાથી વિપરીત એ ખરાબ રીતે ટ્રોલ થયો હતો 

હાર્દિકે એક તસવીરે ટ્વિટર પર શેર કરી અને કેપ્શન આપ્યું ‘સખત મહેનત અને પરિશ્રમ’. જે બાદ પંડ્યાને  ટ્રોલ કરવામાં આવ્યો હતો

(10:24 pm IST)