Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

પ્રો કબડ્ડી લીગ: પાઇરેટ્સને હરાવીએ ગુજરાત ફોર્ચ્યુન પ્લેઓફમાં પહોંચી

નવી દિલ્હી: પ્રવેશ બેન્સવાલ ના શાનદાર ફોર્મના લીધે ગુજરાત ફોર્ચ્યુનજયેન્ટ્સે પ્રો કબડ્ડી લીગની છઠ્ઠી સીઝનમાં ગત વિજેતા ટીમ પટના પાઇરેટ્સને 45-27થી હરાવીને પ્લેઓફ માટે કવોલિફાઇ કરી લીધું છે. ગુજરાત ફોર્ચ્યુન પ્લેઓફમાં પહોંચનાર બીજી ટીમ છે.

 

(5:40 pm IST)