Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટ્ન છેત્રી બંધાયો લગ્નના બંધનમાં

નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટાન સુનિલ છેત્રી પ્રેમિકા સોનમ ભટ્ટાચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. પારંપરિક નેપાળી પોશાકમાં ભરતી ફૂટબોલ કેપટને લગ્નના રીત રિવાજી પૂર્ણ કર્યા હતા. આ ઉપરાંત તેને બંગાળી પોશાક પણ પહેર્યા હતા. નવદંપતિને આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી મમતા બૅનરજીપણ હાજર રહ્યા હતા.આ ઉપરાંત રાજનીતિ, સિનેમા,સ્પોર્ટ્સ સાથેની હસ્તીઓ ઉપસ્થિત હતી.

 

(6:38 pm IST)