Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

વિશ્વ ટીમ સ્કવેશમાં સાતમા ક્રમ પર ભારત

 

નવી દિલ્હી:સ્કોટલેન્ડને પરાસ્ત કરીને ભારતે ફ્રાન્સના માર્સીલેમાં ડબ્લ્યુએસએફ-વિશ્વ પુરુષ ટીમ સ્કવેશ ચેમ્પિનયનશીપમાં સાતમો ક્રમ મેળવ્યો છે. ભારતે સ્કોટ્લેન્ડને -1થી માત આપી હતી.હરીન્દ્ર પાલ સંધુ અને મનગાવકરે પોત-પોતાના મુકાબલા જીતીને ટીમને સાતમો સ્થાન આવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે હતી.હરનીદરે ગ્રેગ લોબીબાંને 11-9,12-10,11-9થી અને મહેશે દોયુગેઇને 11-8,11-7,5-11,11-1થી હરાવ્યા હતા.

 

(6:38 pm IST)