Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

અંતે યુવરાજે પાસ કરી યો યો ટેસ્ટ

નવી દિલ્હી: સખ્ત મહેનત કરીને અંતે યુવરાજ સિંહે ભારતીય ટીમમાં પસંદગી માટેની યો યો ટેસ્ટ પાસ કરી લીધી છે. ભારતીય ટીમથી બહાર રહેનાર યુવરાજ સિંહ આ પહેલા પણ આ ટેસ્ટ પાસ કરવામાં અસફળ રહ્યો છે. આ વિશે યુવરાજે કહ્યું કે 2019 સુધી તો તે ટીમમાં રમવાની ઉમ્મીદ નહીં જ મૂકે, હું સ્વીકારું છું કે હું આ ટેસ્ટમાં ઘણી વખત અસફળ રહ્યો છે પણ મહેનત કરનારની ક્યારે હાર નથી થતી. જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ મેં જોયા છે. 

 

(6:37 pm IST)