Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017


મેરી કોમના દીકરાઓ સાઈનાના ફેન

ભલે મમ્મી પાંચ વખત વર્લ્ડ બોકિસંગ ચેમ્પિયન હોય, પરંતુ મેરી કોમ તેના દીકરાઓની ફેવરિટ નથી. મહિલા બોકસરે તાજેતરમાં પોતાના જોડિયા દીકરા ૧૦ વર્ષના રેચુંગ્વર અને ખુપનિવાર અને ૪ વર્ષના પ્રિન્સનો સાઈના નેહવાલ સાથેનો ફોટો રવિવારે ટ્વિટર પર શેર કરતાં લખ્યું હતું કે પોતાની ફેવરિટ ચેમ્પિયન સાઈના નેહવાલ સાથે મારા ત્રણ દીકરાઓ. ૨૦૧૨ની લંડન ઓલિમ્પિકસમાં મેરી કોમ અને સાઈના નેહવાલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.

(5:43 pm IST)