Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

શ્રીલંકા ૩૭૩માં ઓલઆઉટ : ભારત દાવમાં ૨૦૬/૪: ધવનની ફિફટી : ૩૬૯ રનની લીડ બની

દિલ્હી ટેસ્ટના ચોથા દિવસે શ્રીલંકા ૩૭૩ રનમાં ઓલઆઉટ : કેપ્ટન દિનેશ ચંદીમલ ૧૬૪ રને આઉટ : મોહંમદ શમી અને રવિન્દ્ર જાડેજાને ૨-૨, ઈશાંત શર્મા અને આર. અશ્વિનને ૩-૩ વિકેટો : બીજા દાવમાં ભારત ૪૭ ઓવરમાં ૪ વિકેટે ૨૧૨ રન : મુરલી વિજય ૯, શિખર ધવન ૬૭, અજીન્કીયા રહાણે ૧૦, ચેતેશ્વર પૂજારા ૪૯ રને આઉટ : વિરાટ કોહલી ૪૦ અને રોહિત શર્મા ૩૪ રને દાવમાં : ભારતની લીડ કુલ ૩૭૭ રનની થઈ.

(3:50 pm IST)