Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

સાનિયા મિર્ઝાએ પુત્ર ઈજહાન સાથે જોઈ પતિ શોએબ મલિકની મેચ:ફોટા વાયરલ

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની પત્ની અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના ઘરમાં નાનુ મહેમાન આવ્યું છે. સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ પુત્રનુ નામ ઇજહાન રાખ્યું છે

 

  સાનિયા મિર્ઝાએ હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યા બાદ પોતાના ચાહકોને નિરાશ કર્યા નહોતા અને ઈજહાનની પ્રથમ તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ઈજહાનની તસ્વીર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો તસ્વીરને ઘણી પસંદ કરી રહ્યાં છે. સાનિયા મિર્ઝાએ તસ્વીર શેર કરીને પ્રશંસકોની શુભેચ્છાઓનો આભાર માન્યો હતો. તસ્વીરમાં પ્રદર્શિત થઈ રહ્યું છે કે નાનો ઈજહાન સાનિયા મિર્ઝાની સાથે પિતા શોએબ મલિકની બેટિંગ જોઈ રહ્યો છે.

(10:23 pm IST)