Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

વેસ્ટ ઈન્ડીઝ સામે સદી ફટકારી વિરાટ કોહલીએ સ્થાપિત કર્યા નવા કિર્તિમાન

રાજકોટ :શુક્રવારે વિરાટે વેસ્ટઈન્ડીઝ સામે પ્રથમ મેચમાં પોતાની કારકિર્દીની 24મી સન્ચૂરી ફટકારી હતી. ત્યારે આવો એકવાર આ રેકોર્ડ્સ પર પણ નજર કરીએ, આ સેન્ચુરીની સાથે જ વિરાટે સૌથી ઝડપી સેન્ચૂરી ફટકારવાના મામલે સચિનને પાછળ છોડ્યો છે.

  વિરાટ કોહલીએ 123 ટેસ્ટ ઈનિંગ્સમાં 24 સેન્ચૂરી જ્યારે સચિને 125 ટેસ્ટ ઈનિંગમાં 24 સેન્ચૂરી ફટકારી હતી. આ સિવાયના રેકોર્ડ જોવા સ્ક્રોલ કરો.

(10:46 pm IST)