Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

BSNLની બ્રાન્ડ એમ્બેસડર બની મૈરીકોમ

નવી દિલ્હી: ઓલમ્પિક પદક વિજેતા અને પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરીકોમને સરકારી દુરસંચાર કંપની ભારત સંચાર નગર નિગમ બીએસએનએલએ પોતાની બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરી છે. બીએસએનએલના દુરસંચાર સચિવ અરુણા સુંદરરાજનની ઉપસ્થિતિમાં મેરીકોમને બે વર્ષ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

(6:13 pm IST)