Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મનિકા-સાથિયનની જોડી બહાર : ક્વાર્ટર ફાઈનલ મેચમાં પરાજય

મનિકા બત્રા અને જી સાથિયાનની જોડી ક્વાર્ટર ફાઈનલ મેચમાં હારી ગઈ હતી. મલેશિયાના ચુંગ અને કિરાન લેને છેલ્લી કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા અને વિશ્વમાં છઠ્ઠા નંબરની જોડીને 12-10, 9-11, 8-11, 11-7, 11-7થી હરાવ્યા હતા

(10:36 pm IST)