Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

કિદામ્બી શ્રીકાંત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો

કોમનવેલ્થ  ગેમ્સમાં કિદામ્બી શ્રીકાંતે રાઉન્ડ ઓફ 16 મેચમાં આસાન વિજય મેળવ્યો હતો. તેણે શ્રીલંકાના દમિંદુ અબે નિક્રામાને 21-9, 21-12થી હરાવ્યો હતો. શ્રીકાંત હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે

(8:03 pm IST)