Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

અંશુ મલિકે સેમિફાઇનલ રાઉન્ડ જીત્યો : સિલ્વર મેડલ કર્યો પાક્કો

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલવાન અંશુ મલિકે મહિલાઓની 57 કિગ્રા ફ્રીસ્ટાઇલ સેમિફાઇનલ રાઈન્ડમાં શ્રીલંકાના પહેલવાન નેથમી પોરુથોટગેને 10-0થી હરાવ્યો હતો. આ જીત સાથે અંશુએ પોતાનો સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો .

(7:59 pm IST)