Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

રાન્કીરેડ્ડી-શેટ્ટીની જોડી થાઇલેન્ડ ઓપન ટુર્નામેન્ટ જીતનાર બની પહેલી ભારતીય જોડી

બેંગકોક : થાઇલેંડ ઓપન ફાઇનલમાં સાત્વીક સાઇરાજ રાન્કીરેડી અને ચિરાગ શેટ્ટી ની જોડી બીડબ્લ્યુએફ સુપર પ૦૦ બેડમિન્ટન ટુર્નામેન્ટ જીતનાર ભારતની પહેલી જોડી બની હતી. મુશ્કેલ મુકાબલા માં તેમણે ચીનની થર્ડ-સીટેડ જોડી લી જૂન હુઇ અને લી યુ ચેનને ૨૧-૧૯, ૧૮-૨૧, ૨૧-૧૮થી પરાજય આપીને ટાઈટલ જીત્યું હતું.

(3:59 pm IST)