Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

માતાએ નોકરી છોડી, પિતાએ રજા લીધી ત્યારે જીત્યો ઓલંપિકસમાં મેડલઃ પી. વી. સિંધૂ

સ્ટાર શટલર પી. વી. સિંધૂનું માનવું છે કે કોવિડ-૧૯ મહામારીને લઇ બધી જ ખેલ પ્રતિ-યોગિતાઓ બંધ છે. સિંધૂનું માનવું છે કોરોના લાંબો સમય ચાલશે તો વિદેશોથી કોચ લાવવા મુશ્કેલ થશે.

વાતચીતમાં જણાવ્યું ર૦૧૬ ઓલંપિકસમાં સિલ્વર મેડલ વિજેતાએ કહ્યું એક ચેમ્પીયન બનવા માટે પેરેંન્ટસ, કોમ અને પ્રશાસકો એક ટીમના રૂપમાં મળીને કામ કરવું પડે છે.

સિંધૂએ ર૦૧૬માં કેવી રીતે સિલ્વર પદક જીતવામાં સફળ રહી એ બારામાં માતા પિતાની ભૂમિકા બારામાં પણ બતાવ્યું. પેરેન્ટસ જે પોતાના બાળક માટે ત્યાગર કરે છે પણ એનું એને મહત્વ નથી મળતું જેના તે હકદાર છે. મારા પિતાએ મને મદદ કરવા નોકરીમાં રજા લીધી.

(11:48 pm IST)