Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

કાંગારૂઓએ આફ્રિકાને ૧૧૮ રને પછાડયુ

ડરબન ખાતે રમાઈ રહેલ પ્રથમ ટેસ્‍ટમાં ઓસ્‍ટ્રેલિયાએ આફ્રિકાને ૧૧૮ રને હરાવ્‍યુ : ૪૧૭ રનના ટાર્ગેટ સામે બીજા દાવમાં સાઉથ આફ્રિકા ૨૯૮ રનમાં ઓલઆઉટ : પ્રથમ ઈનિંગમાં પાંચ બાદ બીજી ઈનિંગમાં પણ મિચેલ સ્‍ટાર્કે ૪ વિકેટો ઝડપી : એડન માર્કરમ ૧૪૩ અને ડી'કોક ૮૩ રન સિવાયના બેટ્‍સમેનો ફલોપ : હેઝલવૂડને ૩, પેટ કમીન્‍સ-મિચેલ માર્શે ૧-૧ વિકેટ લીધીઃ સિરીઝમાં કાંગારૂઓ ૧-૦થી આગળ

 

(5:44 pm IST)