Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સ્ટોઇનશ આઉટ, મેકસવેલની એન્ટ્રી

સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર

ઓસ્ટ્રેલીયા અને સાઉથ આફ્રિકા ૨૧ ફેબ્રુઆરીથી ત્રણ ટીર૦ મેચની અને ર૯ ફેબ્રુઆરીથી ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે.

(3:29 pm IST)