Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

બિગ બેશ લીગમાંથી નિવૃતિ લેશે મેકલમ

ન્યુ ઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેકલમે બિગ બેશ લીગમાંથી નિવૃત્ત્િ। લેવાનો નિર્ણય કર્યો છે. ત્યાર બાદ તે કોચિંગની કરીઅર પર ધ્યાન આપશે. ૩૭ વર્ષના આક્રમક બેટ્સમેને ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત્િ। લીધી હતી. મેકલમ શુક્રવારે ટાઇટલની રેસમાંથી બહાર થઈ ચૂકેલી બ્રિસ્બન હીટ તરફથી મેલબર્ન સ્ટાર્સ સામે પોતાની છેલ્લી મેચ રમશે. મેકલમ ૨૦૧૧માં બિગ બેશ લીગ શરૂ થઈ ત્યારથી બ્રિસ્બેનની ટીમ સાથે જોડાયેલો છે.(૩૭.૭)

 

(3:14 pm IST)