Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

વાહ, કયા સ્વાદ હૈ!

ગઇ કાલે કલકત્તામાં પોલીસ એન્યુઅલ સ્પોટ્ર્સની બેઠકમાં ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર ચાની ચૂસકી મારતો જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેણે મહિલાઓને દેશની આધારસ્તંભ ગણાવી હતી.

(11:53 am IST)