Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિજય શંકર બન્યો તામિલનાડુનો કેપ્ટન

ઓલરાઉન્ડર વિજય શંકર રણજી ટ્રોફીમાં પહેલી વખત તામિલનાડુનો કેપ્ટન નિયુકત કરવામાં આવ્યો છે. અનુભવી રવિચંદ્રન અશ્વિન અને ઓપનર મુરલી વિજયનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અશ્વિન જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા સાથે ન્યુઝીલેન્ડ ટૂરમાં વ્યસ્ત રહેવાની સંભાવનાને લીધે સિલેકટરોએ ટીમની કમાન વિજય શંકરને સોંપી હોવાનું મનાઇ રહ્યુ છે.

(3:52 pm IST)