Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ખેલાડી હોઈ તો આવો: ઈજાગ્રસ્ત હોવા છતાં લિયોનેલ મેસ્સી આર્જેન્ટિનાની ટીમ માટે રમ્યો

નવી દિલ્હી: ઘૂંટણની ઈજા છતાં ઉરુગ્વે અને બ્રાઝિલ સામે આગામી બે વર્લ્ડ કપ ફૂટબોલ ક્વોલિફાયર માટે લિયોનેલ મેસ્સીનો આર્જેન્ટિનાની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મેસ્સી ઈજાને કારણે રેડ બુલ લેઈપઝિગ સામે પેરિસ સેન્ટ-જર્મન (PSG) તરફથી રમ્યો ન હતો, પરંતુ કોચ લિયોનેલ સ્કેલોનીએ તેને 12 અને 16 નવેમ્બરે રમાનારી મેચો માટે ટીમમાં રાખ્યો છે.

(4:14 pm IST)