Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ટીમ ઈન્ડિયા કેવી રીતે સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી શકે?

* ભારત અફઘાનિસ્તાનને ૫૦રનથી વધુ, સ્કોટલેન્ડ અને નામિબિયાને ૬૦-૬૦થી વધુ રનથી હરાવે.

* અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડને ૫૦રનથી હરાવે.

* ન્યુઝીલેન્ડ સ્કોટલેન્ડ અને નામિબિયાને ૧૦થી વધુ રનથી હરાવે

(2:39 pm IST)