Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

દિલ્હી ઓલમ્પિકમાં ભાગ લેશે 15000 ખેલાડીઓ

નવી દિલ્હી: દિલ્હી ઓલમ્પિક રમતોનું આયોજન રાજધાનીના 30 સ્થળો પર 10 ઓટોમ્બરથી કરવામાં આવ્યું છે જેમાં 15000 ખેલાડીઓએ ભાગ લીધો છે. દિલ્હી ઓલમ્પિક સંઘના અધ્યક્ષ કુલદીપ વટસે જણાવ્યું કે દિલ્હી ઓલમ્પિક રમતોની બીજી સીઝન છે પહેલા સીઝન 2015માં આયોજિત થઇ હતી જેમાં 12000 ખેલાડીઓએ ભાગ લીધો હતો પણ આ વખતે 15000 ખેલાડીઓએ આ ઓલમ્પિકમાં ભાગ લેવા જય રહ્યા છે. અને આ રમતોમાં 3000 પદક જીતવાનો અવસર છે. 30 સ્થળો પર 41 રમતનું આયોજન કરવામાં આવ્યું છે.

(6:03 pm IST)