Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

જપ્ત થયેલ બ્રિટીશ તેલ ટેન્કર પર સવાર ભારતીયો સહિત ૭ ક્રુ-સદસ્યોને મુકત કરશે ઇરાન

     ઇરાનએ જપ્ત કરેલ બ્રિટીશ તેલ ટેંકરના ૭ ક્રુ-સદસ્યોને મુકત કરવાની ઘોષણા કરી છે. જેમાં ભારતીય પણ સામેલ છે.

     આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનને લઇ જુલાઇમાં હોરમુજ સ્ટ્રેટમાં કબજામાં લેવામાં આવેલ આ ટેંકર પર ર૩ ક્રુ-મેમ્બર સવાર હતા. આના પર અન્ય મોજુદ સદસ્ય રૃસ, લાતવિયા અને ફિલીપીન્સના પણ છે. સવાર થયેલા ક્રુ સદસ્યોમાંથી ૧૮ ભારતીય છે.

(10:49 pm IST)