Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

૩ કલાક ૧ર મિનીટ ચાલેલ પ સેટના મેચમાં દિમિત્રોવથી હારી યુએસ ઓપનથી બહાર થયા ફેડરર

    બુધવારના રમાયેલ કવાર્ટર ફાઇનલમાં બુલગારિયાના ગ્રિર્ગાર દિમિત્રોવથી હારીને વિશ્વ નં.૩ રોજર ફેડરર યુએસ ઓપનથી બહાર ગયા હતા.

     ફેડરરએ ૩ કલાક ૧ર મિનિટ ચાલેલા મેચમાં ૬-૩, ૪-૬, ૬-૩, ૪-૬, ર-૬ ની સ્કોરલાઇનથી હાર્યા હતા. બંને ખેલાડીઓની વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલા ૮ મેચોમાં દિમિત્રોવએ પહેલી વખત ફેડરરને હરાવ્યા છે.

         પ્રથમ વખત યુએસ ઓપનની સેમીફાઇનલમાં દિમિત્રૌવ ગોર્ગર પહોંચ્યા છે.

(10:48 pm IST)