Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ક્રિકેટર રવિ શાસ્ત્રી - અભિનેત્રી નિમરત કૌર બે વર્ષથી ડેટ કરી રહ્યા છે

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને અભિનેત્રી નિમરત કૌર ખાનગીમાં બે વર્ષથી વધુ સમયથી ડેટ કરી રહ્યા છે : 'એરલીફટ' ફિલ્મમાં અભિનય કરનાર નિમરત અને શાસ્ત્રી સાલ ૨૦૧૫થી એક લકઝરી કાર બ્રેન્ડની જાહેરાત પણ કરી રહ્યા છે : પ્રાપ્ત માહિતી મુજબ રવિ શાસ્ત્રી ૧૦ વર્ષ પહેલા પત્નિ રીતુથી અલગ થઈ ગયા છે : જોકે નિમરત કૌરે આ વાત નકારી કાઢી છે

(2:02 pm IST)