Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ક્રિકેટના લેજન્ડ્સ સાથે રણવીરસિંહ

રણવીરસિંહે તાજેતરમાં જ ક્રિકેટ લેજન્ડ સચિન તેન્ડુલકર સહિત ઘણા ક્રિકેટર સાથે મુલાકાત કરી છે. ભારતને ક્રિકેટમાં મળેલી ઐતિહાસિક જીત પર બની રહેલી ફિલ્મ '૮૩'માં રણવીરસિંહ ભૂતપૂર્જ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામા઼ જોવા મળવાનો છે. કબીર ખાનની આ ફિલ્મ ૨૦૨૦ની ૧૦ એપ્રિલે રીલીઝ થવાની છે. એ અંતર્ગત રણવીરસિંહે ક્રિકેટના અનેક લેજન્ડ સાથે મુલાકાત કરી હતી. સચિન તેન્ડુલકર સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને રણવીરસિંહે કેપ્શન આપી હતી કે 'ગોડ ઓફ ક્રિકેટ' સચિન તેન્ડુલકર.

(2:08 pm IST)