Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

એમસીએ કલબની રેસ્ટોરામાં મળે છે કાડુભાઈ ડિશ

મુંબઈ ક્રિકેટ એસોસીએશનની બીકેસી સ્થિત કલબે એની સિગ્નેચર ડિશને 'કાડુભાઈ ડિશ' નામ આપ્યુ હતું. 'કાડુભાઈ'એ ભારતના ભૂતપૂર્વ મહાન ઓલ - રાઉન્ડર કરશન ઘાવરીનું નિકનેમ છે. ૧૦૯ ટેસ્ટ વિકેટો લેનારો તે એકમાત્ર એવો બોલર છે જેણે સ્પિન અને પેસ બંને રીતે બોલીંગ કરીને વિકેટો મેળવી છે.

(2:07 pm IST)