Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

વર્લ્ડકપમાં હાર્દિક સ્પેશ્યલ પર્ફોર્મન્સ આપશે : યુવી

મુંબઈ : ૨૦૧૧માં પોતાના શાનદાર ઓલરાઉન્ડ પર્ફોર્મન્સથી ભારતને ૨૮ વર્ષ પછી વર્લ્ડકપ જીતાડનાર યુવરાજસિંહે ઈનફોર્મ હાર્દિક પંડ્યાના ભારોભાર વખાણ કરતાં કહ્યું કે તે વર્લ્ડકપમાં સ્પેશ્યલ પર્ફોર્મન્સ આપશે. યુવીએ મીડિયાને કહ્યું હું તેની સાથે વાત કરી રહ્યો હતો અને તેને કહ્યુ કે તું જે રીતે આઈપીએલમાં પર્ફોર્મ કરી રહ્યો છે એ જોતા વર્લ્ડકપમાં તું સ્પેશ્યલ પફોર્મ કરીશ. તે જે આક્રમક અંદાજમાં બોલને હીટ કરી રહ્યો છે તે ખરેખર અદ્દભૂત છે.

(3:18 pm IST)