Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

વિશ્વ કપ ચેમ્પિયનશીપમાં ભારતની અપૂર્વીએ રચ્યો ઇતિહાસ: બની દુનિયાની બીજી સર્વશ્રેષ્ઠ શૂટર્સ

નવી દિલ્હી: જયપુર ઓલિમ્પિયન શૂટર અપુર્વી ચંદલા 2019 આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (આઇએસએસએફ) વર્લ્ડકપ ચેમ્પિયનશિપની 10 મીટર એર રાઇફલમાં વિક્રમજનક જીત સાથે, વિશ્વની શ્રેણીના શ્રેષ્ઠ શૂટર્સમાં બીજા સ્થાને (રેટિંગ 1858) પહોંચી ગઈ છે. શુક્રવારે આઇએસએસએફ દ્વારા સૂચિ બહાર પાડવામાં આવી છે. અગાઉ, તે છઠ્ઠા સ્થાને હતી . પ્રથમ ક્રમ દક્ષિણ કોરિયા આઇએમ હાના (રેટિંગ 1883), જ્યારે અંજુમ મોદગીલ(રેટિંગ 1582) ભારત ત્રીજા ક્રમ પર છે. મહિને તાઇપેઈમાં યોજાનારી એશિયન ચેમ્પિયનશિપમાં અપુવી ચંદેલા ભાગ લેશે.

 

(4:46 pm IST)