Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

ડચ જુનિયર ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડી પ્રિયાંશુની હાર

નવી દિલ્હી: ભારતના પ્રિયાંશી રજાવટને નીડરલેન્ડના હાલેરંમ ચાલી રહેલ ડચ જુનિયર આંતરરાષ્ટ્રીય બેડમીંટન ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમ હારનો સામનો કરવો પડ્યો છે. પ્રિયાંશુની હારની સાથે ભારતની મેડલ જીતવાની તક પણ પૂર્ણ થઇ ગઈ છે. મદયપ્રદેશના પ્રિયાંશુન પ્રિ ક્વાર્ટરફાઇનલમ પાંચમા ક્રમના ક્રિસ્ટો પોપોવાઇ એક કલાક અને 12મીની સુધી ચાલેલ મુકાબલામાં 22-20,15-21,21-15થી હરાવીને ક્વાર્ટરફાઇનલમાં જગ્યા મેળવી હતી.

(4:45 pm IST)