Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

કેલેન્ડર વર્ષ : સૌથી વધુ રન

છેલ્લા દશકમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ છવાયા

સિડની,તા. : માર્નસ લાબુશેનની બેવડી સદીથી તમામ ચાહકોનુ ધ્યાન ખેંચાયુ છે. વર્ષમાં તે પ્રથમ સદી ફટકારનાર ખેલાડી તરીકે બની ગયો છે. સિડની ટેસ્ટમાં તે બેવડી સદી ફટકારી દેવામાં સફળ રહ્યો છે. પ્રથમ દિવસે તે શાનદાર અણનમ સદી ફટકારી દેવામાં સફળ રહ્યો હતો. લાબુશેન એક શક્તિશાળી બેટ્સમેન તરીકે ઉભરીને સામે આવ્યો છે. ૨૦૧૯માં તેનો દેખાવ ખુબ શાનદાર રહ્યો હતો. જુદા જુદા કેલેન્ડર વર્ષમાં છેલ્લા એક દશકમાં સૌથી વધારે ટેસ્ટ રન કરનાર ખેલાડીઓ નીચે મુજબ છે.

વર્ષ

ખેલાડી

રન

૨૦૧૦

સચિન તેંડુલકર

૧૫૬૨

૨૦૧૧

રાહુલ દ્રવિડ

૧૧૪૫

૨૦૧૨

માઇકલ ક્લાર્ક

૧૫૯૫

૨૦૧૩

માઇકલ ક્લાર્ક

૧૦૯૩

૨૦૧૪

કુમાર સંગાકારા

૧૪૯૩

૨૦૧૫

સ્ટીવ સ્મિથ

૧૪૭૪

૨૦૧૬

જો રુટ

૧૪૭૭

૨૦૧૭

સ્ટીવ સ્મિથ

૧૩૦૫

૨૦૧૮

વિરાટ કોહલી

૧૩૨૨

૨૦૧૯

માર્નસ લાબુશેન

૧૧૦૪

(8:16 pm IST)