Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

પંત પોતાને વધારે કયારે પસંદ કરે છે ?

ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોનીના સ્થાને વિકેટકીપિંગની જવાબદારી સંભાળી રહેલા રિષભ પંતે તાજેતરમાં પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ગર્લફ્રેન્ડ ઈશા નેગી સાથેનો ફોટો શૈર કર્યો છે અને લખ્યું છે, ''જયારે હું તારી સાથે હોઉં છું ત્યારે પોતાને વધારે પસંદ કરવા માંડું છું.''  પંતના આ ફોટો પર ઈશાએ રિપ્લાય આપતાં કહ્યું હતું, ''આ પાંચમું વર્ષ છે.''

(3:34 pm IST)