Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કતર ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં જોકોવિચ

નવી દિલ્હી: વિશ્વના નંબર એક ખાલેડી સર્બિયાના નોવાક જોકોવિચે વિશ્વના 36માં નંબર ના ખેલાડી હંગરીના માર્ટન કૂસકોવિકસ સામે જીતવા માટે ઘણી મહેનત કરવી પડી હતી કતર ઓપન ટેનિસ ટુર્નામેન્ટના ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે જોકોવિચે માર્ટન ને 4-6,6-4,6-1થી હરાવ્યો હતો.

(4:51 pm IST)