Gujarati News

Gujarati News

News of Friday, 4th January 2019

કાનપુર ક્રિકેટ એસોસીએશને લગાવ્યો 10 ખેલાડીઓ પર પ્રતિબંધ

નવી દિલ્હી: કાનપુર ક્રિકેટ એસોશિએશન રજિસ્ટ્રેટ જુદા જુદા કલબોના 10 ખેલાડીઓ પર પ્રતિબન્ધ મુક્યો છે.માહિતી કેસીએના સચિવ એસએન સિંહ દ્વારા જાહેર કરવામાં આવી છે અને કહ્યું છે કે સિવિલ ક્લબના અસર મોજજ્મ, કડીએમએના સૌરભ સિંહ, જેઈડીઆઈ ક્લબના અંકુશ યાદવ, બેચલરના હર્ષ સિંહ, યુનિકના યશ પાંડે, એવરોના આકાશ પ્રજાપતિ, ગ્લોરીના શાંતનુ સિંહ, યુનિકના અભય કુમાર, રાઇડરના રાફે અહમદ તથા શિવમ શર્મા પર પ્રતિબંધ મુક્યો છે. તમામ ખેલાડી વગર જાણકારીના કોઈ પણ મેચ રમી નહીં શકે.

(4:50 pm IST)