Gujarati News

Gujarati News

News of Saturday, 3rd November 2018

વીરેન્દ્ર સહેવાગે આઈપીએલની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સાથે છેડો ફાડ્યો

 

નવી દિલ્હી :પૂર્વ ભારતીય ધુરંધર ઑપનર વિરેન્દ્ર સહેવાગે શનિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ સાથે છેડો ફાડી નાખ્યો છે. વર્ષ 2016થી તેઓ ટીમ સાથે જોડાયેલા હતાં અને આઈપીએલની 3 એડિશનમાં તેઓ ટીમના માર્ગદર્શક રહ્યાં છે.

(12:25 am IST)