Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ઓલરાઉન્ડર સેમ કરેન જીત્યો ઈંગ્લેન્ડનો યંગ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ

ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ બનેલો ઈંગ્લેન્ડનો ૨૦ વર્ષનો ઓલરાઉન્ડર એમ કોન ક્રિકેટ રાઈટર્સ કલબનો યંગ ક્રિકેટર ઓફ ધ યર અવોર્ડ જીત્યો હતો. જૂન મહિનામાં પાકિસ્તાન સામે તે પહેલી ટેસ્ટ-મેચ રમ્યો હતો.

(4:14 pm IST)