Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd October 2018

ભારત ફિફા અંડર-17 વિશ્વ કપમાં જગ્યા બનાવવામાં અસફળ: કોરિયા સામે મળી 0-1થી હાર

નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમને એએફસી અંડર-16 ચેમ્પિયનશિપના ક્વાર્ટ ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડ્યો જેના લીધે ભારત ફિફા અંડર-17 વિશ્વ કપમાં માટે ક્વાલિફાય થઇ શકી. 16 વર્ષ પછી ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં રમી રહેલ ભારતીય ટીમે જીત માટે ઘણો સંઘર્ષ કર્યો પણ કોરિયાની ટીમ સામે સંઘર્ષ ચાલી શક્યો અને હારથી હાથ મિલાવવો પડ્યો હતો.

(3:46 pm IST)