Gujarati News

Gujarati News

News of Friday, 3rd August 2018

શ્રીલંકન ક્રિકેટ બોર્ડે લીગની યોજના પડતી મૂકી

આઈપીએલની જેમ ટી૨૦ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવાની યોજનાને શ્રીલંકન ક્રિકેટ બોર્ડે પડતી મૂકી છે. એને બદલે એક પણ વિદેશી ખેલાડી ન હોય એવી લોકલ ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લીધો છે

(4:10 pm IST)